Wednesday, December 18, 2019

Human life vipul

       
                  મારા જીવનની સાચી વાત

  •  હુ મારા જીવનની મહત્વની વાત અને સાચી ધટના જણાવી રહ્યો છું
  •  મારા જીવનમાં  હું ક્યારેય પણ  ખુશ રહ્યો નથી  કારણ કે સુખી થવા પહેલા  મારા જીવનમાં દુઃખ આવી જતું હતું  ્
  • હુ નાનપણથી એટલી ગરીબ પરિવારોમાં જન્મ થયો હતો કોઈ વસ્તુની  જરૂર હોવા છતાં પૂરી પાડી શકતા ન હતા.
  • કેવી રીતના સ્કૂલ અભ્યાસમાં ગામની શાળામાં એડમિશન થયું ત્યાર પછી કયા સમયે મારા જીવનમાં સંકટ નો સમય આવવા લાગ્યો.
  • સ્કૂલમાં જેવી રીતના તેવી રીતના સમય ગાળીને સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો અને ત્યાર પછી બીજી જગ્યાએ એડમીશન માટે જવાનું હતું પણ સમય હતો કે ગામમાં કોઈ સુવિધા નથી એ માટે હું ચાલતો ગામને દૂર 6ધોરણ પછી અભ્યાસ કરવા માટે હું આશ્રમશાળામાં ગયું અને બીજા લોકો આવીને જરૂરિયાત પૂરતીવસ્તુ આપી જતા અને તેથી થોડું ઘણું રાહત મળતી અને તેમાં પણ ઘણો સંઘર્ષ કર્યો અને ત્યાર પછી અભ્યાસ આશ્રમશાળામાં અભ્યાસ પૂર્ણ થયો પછી એડ્મિશન માટે ઘણું જ મુશ્કેલ હતું તેમ છતાં લેવા માટે મહેનત કરી 10 ધોરણ પાસ કર્યા પછી હું એક મિશનરી સ્કૂલમાં સ્ટડી માટે ગયો ત્યાં અભ્યાસ નું વાતાવરણ સારું હોવાથી થોડી મહેનત કરી લીધી પણ બારમાં ધોરણમાં આવ્યા પછી ગામમાં સ્કુલ હોવાથી પરીક્ષા નું સ્થળ શહેરમાં કે પરીક્ષા આપવા માટે જોવાનું હતું ધણુ મહેનત કર્યા પછી સારા માર્કે પાસ થયું અને ત્યાર પછી પૈસા નહોતી અભ્યાસ છૂટી ગયો અત્યારે બેરોજગાર પડ્યો છું .આભાર .